સ્પૉટલાઇટ 101

પ્રેરણા મેળવો તથા તમારી સર્જનાત્મકતા શૅર કરો.

સ્પૉટલાઇટ શું છે?

સ્પૉટલાઇટ એ યુઝર-જનરેટેડ કન્ટેન્ટ માટે મનોરંજન પૂરું પાડતું અમારું પ્લેટફોર્મ છે. વિશાળ Snapchat કૉમ્યુનિટી માટે લોકની વાહ વાહ મેળવવા માટે સર્જકો માટે એ સૌથી જોરદાર રીતે છે. સ્પૉટલાઇટ તમારા જેવા સર્જનાત્મક લોકો પાસેથી આવતા ક્વોલિટી કન્ટેન્ટને લોકોની સામે મૂકે છે, પછી ભલે તમારા ગમે તેટલા ફોલોઅર્સ હોય.

સ્પૉટલાઇટ તમારા કૅમેરા રોલમાંથી વીડિયોને સપોર્ટ કરે છે, પરંતુ Snapchat કૅમેરાનો ઉપયોગ કરીને બનાવેલા Snap ને લોકોની સામે મૂકે છે.

વીડિયો બનાવો, પછી આવા ટૂલ્સથી તેઓને એડિટ કરો:

  • કેપ્શન

  • લાયસન્સ ધરાવતું મ્યૂઝિક

  • ઓરિજિનલ સાઉન્ડ રેકોર્ડિંગ

  • લેન્સ

  • GIF

જે સર્જકો ટોપ સ્પૉટલાઇટ Snap બનાવે છે તેઓને Snap દર મહિને લાખો કમાવવાની તક આપે છે, તેથી ચાલો સર્જનાત્મક બની જાઓ અને ઈનામો જીતો!

પ્રસ્તુતિકરણ એ બેસ્ટ પ્રેક્ટિસ છે

  • Snap એ સાઉન્ડ સાથેના આડા રાખેલા 60 સેકન્ડના વીડિયો હોવા જોઈએ

  • વીડિયો ફુલ ફ્રેમમાં સમાઈ જવો જોઈએ (લેટરબોક્સ ફોર્મેટમાં નહિ)

  • સ્પૉટલાઇટ પર હલનચલન વગરના ફોટાઓ અને ઊભા, ઝાંખા અથવા માત્ર લખાણવાળા Snap દેખાતા નથી

  • ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો. બીજી ઍપમાંથી વોટરમાર્કવાળા વીડિયો સ્પૉટલાઇટમાંથી ફિલ્ટર કરી દેવામાં આવશે

તમારા Snap પર #વિષય ઉમેરો

#વિષય બીજા સ્નેપચેટ્ટરને તમારું કન્ટેન્ટ શૉધવા અને શેર કરવા અને તમારા જેવા બીજા Snap શૉધવા માટે મદદ કરે છે. જ્યારે તમે સ્પૉટલાઇટ વીડિયોના ડાબી બાજુના નીચેના ખૂણા પર #વિષય પર ટૅપ કરો છો, ત્યારે તેનો ઉપયોગ કરતા તમામ વીડિયો તમે જોઈ શકશૉ.

તમારા વીડિયો પર #વિષય ઉમેરવા માટે, પહેલાં તમારું Snap રેકોર્ડ કરો, પછી 'સ્પૉટલાઇટ પર શેર કરો' અને 'આમને મોકલો' સ્ક્રીન પર વર્ણન અથવા #વિષય ઉમેરો. હેશટેગનો ઉપયોગ કરવાથી તમે ટાઇપ કરો તેમ પહેલાના #વિષય ઉપર આવશે અથવા તમે તમારા પોતાના પણ બનાવી શકો છો.

 

જુઓ શું ચાલી રહ્યું છે

સ્પૉટલાઇટ પર નવું શું ચાલી રહ્યું છે તેની માહિતી ઇન્સાઇટ પર મેળવો. તમામ ચાલી રહેલા #વિષય, લેન્સ અને સાઉન્ડ માટે સૌથી શિખરનું જોવા માટે સ્પૉટલાઇટ સ્ક્રીનની જમણી બાજુ પરના ખૂણા પર આવેલા ઉપર તરફ તીરના આઇકન પર ટૅપ કરો.