Snapchat પર તમારા દર્શકો શોધો અને તમારો બિઝનેસ તૈયાર કરો.

Snap શા માટે?

375 મિલિયન

ડેઇલી એક્ટિવ યુઝર્સ (DAUs) દરરોજ સરેરાશ Snapchatનો ઉપયોગ કરે છે. ¹

75% થી વધુ

13-34 ઉંમરના લોકો 20 થી વધુ દેશોમાં Snapchatનો ઉપયોગ કરે છે. ¹

300 મિલિયન કરતાં વધુ

સ્પૉટલાઇટ પર માસિક સક્રિય વપરાશકર્તાઓ. ²

250 મિલિયનથી વધુ

DAU સરેરાશ દરરોજ AR સાથે જોડાય છે. ¹

800થી વધુ

20થી વધુ દેશો અને 17 ભાષાઓમાં ભાગીદારોને શોધો. ²

100 મિલિયન+

લોકોએ દર મહિને Snapchats Discover પ્લેટફોર્મની મુલાકાત લીધી હતી. ³

અમારી કોમ્યુનિટીને પરોવાયેલી રાખો

તમે માહિતી, પ્રેરણા અને મનોરંજન સ્રોત બનો. અમારી કોમ્યુનિટીના કોન્ટેન્ટના સર્જકો સાથે જોડાઓ.

શૉઝ

'શોઝ' તમને લો-લિફ્ટની તક આપે છે જેથી તમે વર્તમાન કન્ટેન્ટની પહોંચ અને આવક વધારી શકો છો. નવું દર્શક ગણ શોધો અને તેઓ સાથે Snapchattersથી એવી સ્ટોરીઝ શેર કરો જે તેઓની આગવી ઓળખ અને રસને પ્રતિબિંબિત કરે છે.

સ્પૉટલાઇટ

સ્પૉટલાઇટને સર્ચ, પહોંચ અને આંતરક્રિયા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટૂંકું, સચોટ અને લાગતાવળગતું કોન્ટેન્ટ પોસ્ટ કરીને તમારા સબ્સક્રાઇબર્સમાં વધારો કરો. આ તમારા બેસ્ટ યુઝર-જનરેટેડ કોન્ટેન્ટને શેર કરવાની સૌથી સારી રીત છે.

AR

વપરાશકર્તાઓને Snap ARનો ઉપયોગ કરીને તેઓની આસપાસની દુનિયાને બદલી જોવા માટે મદદ કરો. અમારા લેન્સના સાધનો પ્રોડક્શન, મેનેજમેન્ટ અને એનાલિટિક્સ ટૂલ્સ તમને સંપૂર્ણ નવી રીતે સર્જન કરવા અને કનેક્ટ કરવાની ક્ષમતા આપે છે.

કન્ટેન્ટ માર્ગદર્શિકા

અમે ઇચ્છીએ છીએ કે લોકો અમારી દુનિયામાં જોડાય એ પહેલાં અમારા મૂલ્યોને સમજે. અમારી કોમ્યુનિટીને સુરક્ષિત રાખવા માટે તમારે પાળવા પડે તેવા નીતિનિયમો વિશે તમારે જે કંઈ જાણવું જોઈએ એ કોન્ટેન્ટ ગાઇડલાઇન આ રહી.

1 Snap Inc. ઇન્ટરનલ ડેટા Q2 2022. SEC સાથે Snap Inc. પબ્લિક ફાઇલિંગ જુઓ.

2 Snap Inc. ઇન્ટર્નલ ડેટા Q4 2020. વસ્તીના સંબંધિત આંકડાઓ દ્વારા સંબોધી શકાય તેવી પહોંચને વિભાજીત કરીને ટકાવારીની ગણતરી. Millennials અને Gen Zને 13થી 34 વર્ષની ઉંમર વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંબોધી શકાય તેવી પહોંચ, લોકેશન અને ઉંમરના ડેટા મર્યાદાને આધીન છે. વિગતો માટે [ઓડિયન્સ ટૂલ](https://businesshelp.snapchat.com/s/article/audience-size-tool) જુઓ.

3 Snap Inc. ઇન્ટર્નલ ડેટા Q4 2020. SEC સાથે Snap Inc. પબ્લિક ફાઇલિંગ જુઓ.