Snap નકશા પર મારા સ્થળો, વ્યક્તિગત ભલામણો મેળવવાની એક નવી રીત

Team Snap દ્વારા

બુધવાર, 28 જાન્યુઆરી 2021 15:00 ના રોજ

આજે, અમે સ્નેપચેટ્ટર માટે વિશ્વને Snap નકશોવાપરી શૉધખોળ કરવાની એક નવી રીતની રજૂઆત કરી રહ્યાં છીએ.
My Places નો ઉપયોગ કરીને સ્નેપચેટ્ટર ત્રણ કરોડ કરતાં વધુ વેપાર, પસંદગીના સ્થાનિક સ્થળો અને તેમના મિત્રો તથા વૈશ્વિક Snapchat સમુદાય દ્વારા આપવામાં આવેલી વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે.
હવે Snap નકશાની ફરતે ક્વિક પૅન સ્નેપચેટ્ટરને તેઓના નજીકના લોકોના સંપર્કમાં રહેવા અને વૈશ્વિક પ્રસંગોમાં મદદ જ નથી કરતું, પરંતુ મિત્રોને IRL સાથે જોડાવા માટેની બીજી ઘણી તક પૂરી પાડે છે.
અને, Infatuation તથા Ticketmasterના લેયર Snap નક્શા ઉપર આ વર્ષના પછી ભાગમાં ઉમેરાશે, તેમાં શૉધવાના અગણિત રસ્તા છે.
મારા સ્થળો અને નજીકના લોકપ્રિય સ્થળોને જોવા માટે, Snap નકશાના નીચેના ભાગમાં નવા સ્થળો બટન પર ટૅપ કરો.
બ્લૉગ પર પાછા ફરો